18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 366: | Line 366: | ||
{{સ-મ|૨૦૦૫}}
| {{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== તમારો પ્રેમ == | |||
<poem> | |||
શું આ તમારો પ્રેમ છે ? | |||
હું જે છું તેને નહિ ને હું જે નથી તેને ચાહો, | |||
અને એને તમે પ્રેમ ક્હાવો | |||
ના, આ તમારો પ્રેમ નથી, આ તમારો વ્હેમ છે. | |||
શું આ તમારો પ્રેમ છે ? | |||
તમે મારામાં તમારાં સ્વપ્ન જોઈ રહ્યા, | |||
એથી તમે મને જોતા નથી; | |||
તમે મને નહિ, તમારાં સ્વપ્નને જોઈ રહ્યા, | |||
એમાં તમે મને ખોતા નથી ? | |||
એથીસ્તો હજુય બધું જેમનું તેમ છે. | |||
તમે મને નહિ, પ્રેમને પ્રેમ કરો છો, | |||
એ પ્રેમનો કોઈ અર્થ નથી; | |||
એથીસ્તો તમે મને પ્રેમ કરવામાં ડરો છો, | |||
તમારો પ્રેમ શું વ્યર્થ નથી ? | |||
એથીસ્તો હજુય બધું એમનું એમ છે. | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== સ્મૃતિ == | |||
<poem> | |||
ઘરની અંદર | |||
વર્ષોથી એક ખૂણામાં બેસી રહું. | |||
મારો ખંડ સુશોભિત, | |||
છત પર બિલોરી ઝુમ્મરો, | |||
ભોંય પર ગૂંથેલી જાજમો, | |||
બારી પર રેશમી પડદા, | |||
ભીંત પર મઢેલા અરીસા, | |||
ટેબલ પર રંગીન ફૂલો; | |||
મારો ખંડ ભર્યો ભર્યો. | |||
ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું, | |||
મને ઘડી હસાવી, ઘડી રડાવી, | |||
જાણું નહિ ક્યારે એ વિદાય થયું; | |||
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું. | |||
હવે મારો ખંડ ખાલી ખાલી, | |||
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો. | |||
{{સ-મ|૨૦૦૬}}

</poem> | |||
== આ મારી જાતનું શું કરીશ ? == | |||
<poem> | |||
આ મારી જાતનું શું કરીશ ? મેં જે પ્રેમ કર્યો એ પ્રેમનું શું કરીશ ? | |||
હું પ્રેમમાં પાગલ તે આટલે દૂર આવી, હવે પાછી કેમ ફરીશ ? | |||
પ્રેમમાં મેં જે કૈં કહ્યું ને જે કૈં કર્યું, જાણું નહિ એનો શો અર્થ હશે, | |||
એ સૌ હવે વજ્ર જેમ લલાટે જે લખ્યું, એ શું હવે કદી વ્યર્થ થશે ? | |||
આ મારી જાત જેણે પ્રેમ કર્યો, એના પર હવે કેવું ધ્યાન ધરીશ ? | |||
સપત્નીની જેમ એ તો સદા સાથે રહેશે, એને હવે કેમ હરીશ ? | |||
હું આયુષ્યની અધવચ આવી છું, હવે નવા આરંભની વય નથી, | |||
જીવનના આરંભનો પ્રથમ જે પ્રેમ, એ પ્રેમનો કદી ક્ષય નથી; | |||
એક દેહમાં બે જીવ ? એક ભવમાં બે ભવ ? હું હવે કોને વરીશ ? | |||
એકાન્ત ને એકલતાને વરીશ, એમાં જીવીશ ને એમાં જ મરીશ. | |||
{{સ-મ|૨૦૦૭}}

</poem> | |||
== રમત == | |||
<poem> | |||
તમે રમત રમી શકો છો. | |||
તમે ચેસબોર્ડનાં ચોકઠાંઓમાં | |||
તમારાં રાજા, રાણી વજીર, | |||
હાથી, ઘોડા, ઊંટ, પ્યાદાં | |||
બધું બરોબર ગોઠવો છો. | |||
તમે પ્રથમ ચાલ ચાલો છો | |||
ત્યારે જ હું તમારી છેલ્લી ચાલ પામી જાઉં છું, | |||
કયું પ્યાદું ક્યાં સીધું એક એક ડગ ચાલશે, | |||
પછી કયું ઊંટ ક્યાં વાંકું ને કયો હાથી ક્યાં સીધો ચાલશે, | |||
કયો ઘોડો ક્યાં કૂદશે, | |||
પછી વજીર, રાણી, રાજા ક્યાં શું કરશે – | |||
બધું હું બરોબર પામી જાઉં છું. | |||
છેવટે તમારો રાજા શેહમાં આવે છે | |||
અને હું બાજી જીતી જાઉં છું. | |||
મારે માટે તો રમત શરૂ થાય ત્યારે જ પૂરી થાય છે. | |||
ના, હું રમત રમી શકતો નથી. | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | </poem> |
edits