18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 456: | Line 456: | ||
ના, હું રમત રમી શકતો નથી. | ના, હું રમત રમી શકતો નથી. | ||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | |||
== અસ્તિત્વ == | |||
<poem> | |||
મારે તમને મારું બધું જ ધરી દેવું, | |||
તમારે મારું બધુંય હરી લેવું. | |||
મેં તમને મારું મન ધરી દીધું, | |||
તમે એને હરી લીધું; | |||
ને મેં તમને મારું વચન ધરી દીધું, | |||
તમે એને હરી લીધું; | |||
વળી મેં તમને મારું કર્મ પણ ધરી દીધું, | |||
તમે એને હરી લીધું. | |||
મેં તમને ધરી દીધું મારું નિ:શેષ વ્યક્તિત્વ, | |||
હવે બાકી રહ્યું માત્ર એક આ મારું અસ્તિત્વ. | |||
મારે માટે તો એને પણ ધરી દેવું અશક્ય નથી, | |||
પણ હા, તમારે માટે એને તો હરી લેવું જ શક્ય નથી. | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
</poem> | |||
== મારી રીતે == | |||
<poem> | |||
તમને હું ચાહું છું પણ તે મારી રીતે, | |||
ભલેને હોય જુદી રીત તમારી પ્રીતે. | |||
તમારાં ચરણમાં નૃત્ય, હસ્તમાં મુદ્રા, | |||
નેત્રમાં ભંગી, તમે અધીર; | |||
મારું આસન, મારી અદબ, મારી દૃષ્ટિ, | |||
બધું દૃઢ, અચલ ને સ્થિર; | |||
હું રીઝું છું મૌને ને તમે રીઝો છો ગીતે. | |||
આ સમાન્તર બે રેખા, જે ક્યાંય કેમેય | |||
એકમેકને નહિ જ મળે, | |||
કદાચ ક્યારેક એ બે અસીમ અનંતે | |||
પરસ્પરમાં ભળે તો ભળે; | |||
આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ? | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
</poem> | </poem> |
edits