ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુરવિજય '''</span>: આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચતુર-ચાલીસી | ||
|next = | |next = ચતુરવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 13:29, 9 August 2022
ચતુરવિજય : આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસ’ (લે.ઈ.૧૬૯૬; અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]