ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુરવિજય-૧'''</span> [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચતુરવિજય
|next =  
|next = ચતુરવિજય-૨
}}
}}

Latest revision as of 13:29, 9 August 2022


ચતુરવિજય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી.[શ્ર.ત્રિ.]