ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુરસાગર'''</span> [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચતુરવિજય-૩ | ||
|next = | |next = ચતુર્ભુજ | ||
}} | }} |
Latest revision as of 13:30, 9 August 2022
ચતુરસાગર [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના ‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, માગશર સુદ ૩; મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાકરસૂરિની સંસ્કૃત રચના ‘રત્નાકર-પંચવિંશતિકા’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦૦)ના કર્તા પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]