ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રવિજય-૨'''</span> [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચંદ્રવિજય-૧
|next =  
|next = ચંદ્રવિજય_ગણિ-૩
}}
}}

Latest revision as of 13:37, 9 August 2022


ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]