ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય ગણિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રવિજય(ગણિ)-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચંદ્રવિજય-૨ | ||
|next = | |next = ચંદ્રવિજય_ગણિ-૪ | ||
}} | }} |
Latest revision as of 13:38, 9 August 2022
ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ચ.શે.]