ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રનંદી-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રનંદી-૧'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચારિત્રનંદી
|next =  
|next = ચારિત્રમેરુ
}}
}}

Latest revision as of 13:41, 9 August 2022


ચારિત્રનંદી-૧ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]