Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રમેરુ
Language
Watch
View source
ચારિત્રમેરુ
[ ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
ચારિત્રનંદી-૧
ચારિત્રસાર
→