ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિજય ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિતવિજય(ગણિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિતરંગ
|next =  
|next = જિતવિજય-૨
}}
}}

Latest revision as of 11:28, 13 August 2022


જિતવિજય(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-વિજયસેનસૂરિના શિષ્ય કનકવિજયના શિષ્ય. સંભવત: વિજયસેનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૭૪થી ઈ.૧૬૧૬)માં રચાયેલ ૯૫ કડીના ‘સુપાર્શ્વ-જિન-સ્તવન’ (‘સંવત સંખ્યા મનિ ધરુએ, સ્વેતવાડ્ય ઋતુસાર કી અબ્દ હવઈ ભણુંએ ઇન્દ્રીસખી મનુ ધરુ એ,’ આસો સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]