ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધમાન સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનવર્ધમાન(સૂરિ)'''</span> [ઈ.૧૬૫૪માં હયાત] : ખરતરગ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનવર્ધન-૩
|next =  
|next = જિનવલ્લભ_સૂરિ
}}
}}

Latest revision as of 11:44, 13 August 2022


જિનવર્ધમાન(સૂરિ) [ઈ.૧૬૫૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૩૧ ઢાલની ‘ધન્નાઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, આસો સુદ ૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ર.સો.]