ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૫'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનવિજય-૪
|next =  
|next = જ્ઞાનવિજય-૬
}}
}}

Latest revision as of 05:17, 15 August 2022


જ્ઞાનવિજય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી ૯ કડીની ‘વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા(+સં.).[શ્ર.ત્રિ.]