ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ડુંગર'''</span> : ડુંગરને નામે સં. ૧૬ની સદીમાં રચા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ડામર | ||
|next = | |next = ડુંગર_સ્વામી-૧ | ||
}} | }} |
Latest revision as of 05:46, 15 August 2022
ડુંગર : ડુંગરને નામે સં. ૧૬ની સદીમાં રચાયેલી જણાતી ૧૩ કડીની ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ (મુ.) તથા ૭૫ કડીની ‘નેમિનાથ સ્તવન’ અને ડુંગરમુનિને નામે ૧૫ કડીની ‘વિમલજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે. એ કયા ડુંગર છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ના કર્તાને શ્રાવક ગણવામાં આવ્યા છે પણ એ માટે કાવ્યમાં કશો આધાર નથી. કૃતિ : ૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨ - ‘ખંભાયત ચૈત્યપરિપાટી’ ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૫ - ‘ખંભાત ચૈત્યપરિપાટી’, સં. રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]