ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકસાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકસાગર-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તિલકસાગર
|next =  
|next = તિલકસિંહ
}}
}}

Latest revision as of 07:23, 15 August 2022


તિલકસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસાગરની પરંપરામાં કૃપાસાગરના શિષ્ય. રાજસાગરસૂરિ (અવ. ઈ.૧૬૬૫)ના સમગ્ર જીવનનું પ્રશસ્તિયુક્ત આલેખન કરતા ને તત્કાલીન ઇતિહાસની કેટલીક માહિતી ધરાવતા ૨૨ ઢાળના ‘રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૬; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૨).[ર.ર.દ.]