તિલકસાગર : આ નામે ૧૦ કડીની ‘ગણધર-સઝાય’ તથા ૭ કડીની ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તે તિલકસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.