ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજરત્નસૂરિશિષ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજરત્નસૂરિશિષ્ય-૨'''</span> [સં. ૧૭મી સદી] : જૈન. ૬...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તેજરત્નસૂરિશિષ્ય-૧
|next =  
|next = તેજરુચિ_ઉપાધ્યાય
}}
}}

Latest revision as of 07:31, 15 August 2022


તેજરત્નસૂરિશિષ્ય-૨ [સં. ૧૭મી સદી] : જૈન. ૬૦ કડીની ગોડીપાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૦?/સં. ૧૬૧૬? ‘સંવત સૌલ વસૂ અદૂઆ’, ફાગણ સુદ ૨, રવિવાર)ના કર્તા. કવિ કદાચ કીર્તિરત્નસૂરિ-૨ હોય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]