ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજવિજય-૧: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજવિજય-૧'''</span> [ઈ.૧૬૨૬માં હયાત]: તપગચ્છના જૈન સ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તેજવિજય
|next =  
|next = તેજવિજય-૨
}}
}}

Latest revision as of 07:32, 15 August 2022


તેજવિજય-૧ [ઈ.૧૬૨૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિબુધવિજયના શિષ્ય. ૯૯ કડીના ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા વદ ૧૦)ના કર્તા.

સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૧).
[શ્ર.ત્રિ.]