ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દામોદર-૫'''</span> [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાય...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દામોદર_પંડિત-૪
|next =  
|next = દામોદરાશ્રમ
}}
}}

Latest revision as of 12:34, 17 August 2022


દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [ર.સો.]