< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
દામોદર(પંડિત)-૪ [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ્કૃત રચના ‘જ્યોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]