ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકલશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકલશ'''</span> [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવકમલ
|next =  
|next = ‘દેવકીજીના છ પુત્રોનો રાસ’
}}
}}

Latest revision as of 13:12, 17 August 2022


દેવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. વાચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય દેવકલ્લોલના શિષ્ય. ૩૦૧ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]