ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવચંદ્ર-૧'''</span> [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવચંદ્ર | ||
|next = | |next = દેવચંદ્ર_ગણિ-૨ | ||
}} | }} |
Latest revision as of 13:14, 17 August 2022
દેવચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]