ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસુંદર-૧'''</span> [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવસુંદર
|next =  
|next = દેવસુંદરસૂરિશિષ્ય
}}
}}

Latest revision as of 13:25, 17 August 2022


દેવસુંદર-૧ [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]