ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજી-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનજી-૩'''</span> [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનજી-૨ | ||
|next = | |next = ધનજીભાઈ | ||
}} | }} |
Latest revision as of 12:50, 18 August 2022
ધનજી-૩ [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહાયાદી. [ચ.શે.]