ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનરાજ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનરાજ-૧'''</span> [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધનપ્રભશિષ્ય
|next =  
|next = ધનરાજ-૨
}}
}}

Latest revision as of 12:52, 18 August 2022


ધનરાજ-૧ [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપૂગૂહસૂચી. [કી.જો.]