ધનરાજ-૧ [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા.