ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકીર્તિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મકીર્તિ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મકીર્તિ | ||
|next = | |next = ધર્મચંદ્ર | ||
}} | }} |
Latest revision as of 12:59, 18 August 2022
ધર્મકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. સાધુ-સમાચારી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના ‘ચતુર્વિંશતિજિન-ચોવીસબોલ(વૃદ્ધ)-સ્તવન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૧૮, પોપ વદ ૫; મુ.), ‘મૃગાંક-પદમાવતી-ચોપાઈ’, ‘સત્તરિસય-બાલાવબોધ’ તથા અન્ય અનેક સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. આલિસ્ટાઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]