ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ'''</span> : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મદત્ત | ||
|next = | |next = ધર્મદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 13:00, 18 August 2022
ધર્મદાસ : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘ચૌદ જીવસ્થાનની સઝાય’ (મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને ૧ હિન્દી પદ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસમાલા (શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]