ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ-૫'''</span> [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મદાસ-૪ | ||
|next = | |next = ધર્મદેવ_ગણિ-૧ | ||
}} | }} |
Latest revision as of 13:03, 18 August 2022
ધર્મદાસ-૫ [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ ધર્મદાસશિષ્ય મૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનામનો નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના પ્રગુરુનો જ હોય એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦; ભાદરવા વદ ૧૦, બુધવાર) રચેલી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]