ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
|હું આ સ્ટુડીયોનો માલિક છું. મારે ત્યાં છેલ્લાં કેટલાંય વરસોથી એક ગ્રાહક આવે છે. એનું નામ છે-આમતો અમારા ધંધાની રીતિનીતિ અર્થાત્ Ethics પ્રમાણે ગ્રાહકનું નામ ન અપાય પણ...ધારી લોને કે એનું નામ હસમુખરાય છે. આ હસમુખરાયને મેં પહેલાં જોયા ત્યારે તો આશરે વીસ બવીસના- | |હું આ સ્ટુડીયોનો માલિક છું. મારે ત્યાં છેલ્લાં કેટલાંય વરસોથી એક ગ્રાહક આવે છે. એનું નામ છે-આમતો અમારા ધંધાની રીતિનીતિ અર્થાત્ Ethics પ્રમાણે ગ્રાહકનું નામ ન અપાય પણ...ધારી લોને કે એનું નામ હસમુખરાય છે. આ હસમુખરાયને મેં પહેલાં જોયા ત્યારે તો આશરે વીસ બવીસના- | ||
}} | }} | ||
{{ps | |||
| | |||
|(હસમુખરાય જરાક જૂના સમયના જુવાન જેવા વર્ગોમાં ખાદી લેંઘા-ઝભ્ભામાં આવે છે. હાથમાં તકલી છે.) મૂછનો દોરો ફૂટેલો-આવતામાં જ મને કહે : | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આપ સજ્જનનું નામ હું જાણી શકું ? | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|હું આ સ્ટુડિયોનો માલિક છું-બોલો, શું કામ છે ? | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|(નમસ્તે કરીને) આપ મહાનુભાવને મળીને મને અત્યંત આનંદ થયો. | |||
}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ધ સીયામીઝ | |previous = ધ સીયામીઝ | ||
}} | }} |
Revision as of 12:02, 26 August 2022
ફોટોગ્રાફર
ચિનુ મોદી
ચિનુ મોદી
પાત્રો
ફોટોગ્રાફર
હસમુખરાય
સવિતા
ફોટોગ્રાફરનો આસિસ્ટન્ટ
ફોટોગ્રાફર : | હું આ સ્ટુડીયોનો માલિક છું. મારે ત્યાં છેલ્લાં કેટલાંય વરસોથી એક ગ્રાહક આવે છે. એનું નામ છે-આમતો અમારા ધંધાની રીતિનીતિ અર્થાત્ Ethics પ્રમાણે ગ્રાહકનું નામ ન અપાય પણ...ધારી લોને કે એનું નામ હસમુખરાય છે. આ હસમુખરાયને મેં પહેલાં જોયા ત્યારે તો આશરે વીસ બવીસના- |
(હસમુખરાય જરાક જૂના સમયના જુવાન જેવા વર્ગોમાં ખાદી લેંઘા-ઝભ્ભામાં આવે છે. હાથમાં તકલી છે.) મૂછનો દોરો ફૂટેલો-આવતામાં જ મને કહે : |
હસમુખ : | આપ સજ્જનનું નામ હું જાણી શકું ? |
ફોટોગ્રાફર : | હું આ સ્ટુડિયોનો માલિક છું-બોલો, શું કામ છે ? |
હસમુખ : | (નમસ્તે કરીને) આપ મહાનુભાવને મળીને મને અત્યંત આનંદ થયો. |