ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાનંદ'''</span> : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તે...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પરમાણંદ
|next =  
|next = પરમાણંદ-૧
}}
}}

Latest revision as of 11:32, 31 August 2022


પરમાનંદ : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. પરમાનંદપ્રકશપદમાલા, સં. રજનીકાંત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ગૂહાયાદી.[ચ.શે.કી.જો.]