ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિવિજય-૧'''</span>  [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રીતિવિજય
|next =  
|next = પ્રીતિવિજય-૨
}}
}}

Latest revision as of 06:41, 1 September 2022


પ્રીતિવિજય-૧  [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી [ર.ર.દ.]