ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ વાચક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમચંદ(વાચક)-૧'''</span> [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રેમ-મુનિ-૫ | ||
|next = | |next = પ્રેમચંદ-૨ | ||
}} | }} |
Latest revision as of 06:45, 1 September 2022
પ્રેમચંદ(વાચક)-૧ [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ [ર.ર.દ.]