ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમચંદ-૩'''</span> [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રેમચંદ-૨
|next =  
|next = પ્રેમજી
}}
}}

Latest revision as of 06:46, 1 September 2022


પ્રેમચંદ-૩ [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]