ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાનીદાસ '''</span>: આ નામે ‘પ્રભાતિયાં’ (લે.ઈ.૧૮૬૦) તથા પદ મળે છે. ભોવાનીદાસ નામછાપવાળી ‘જોગણી’ શીર્ષકથી માતાજીની સ્તુતિ મળે છે ત્યાં કર્તાનામ ‘ભવાનીદાસ’ હોવા વધુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભવાન_ભગત-૩ | ||
|next = | |next = ભવાનીદાસ-૧_ભગવાનદાસ | ||
}} | }} |
Latest revision as of 10:35, 5 September 2022
ભવાનીદાસ : આ નામે ‘પ્રભાતિયાં’ (લે.ઈ.૧૮૬૦) તથા પદ મળે છે. ભોવાનીદાસ નામછાપવાળી ‘જોગણી’ શીર્ષકથી માતાજીની સ્તુતિ મળે છે ત્યાં કર્તાનામ ‘ભવાનીદાસ’ હોવા વધુ સંભવ છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભવાનીદાસ છે તે નિશ્ચિત થતું નથી. આમાંનાં કોઈક પદ ભવાનીદાસ-૩નાં હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. સત્સંદેશ શક્તિઅંક, -; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]