ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગવિજ્ય ભાગ્યવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાગવિજ્ય/ભાગ્યવિજય'''</span> [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છ જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મણિવિજયના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૭૧૦; મુ.) અને ૧૪ કડી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ભાગવત’ | ||
|next = | |next = ભાગ્યચંદ્ર | ||
}} | }} |
Latest revision as of 10:41, 5 September 2022
ભાગવિજ્ય/ભાગ્યવિજય [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છ જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મણિવિજયના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૭૧૦; મુ.) અને ૧૪ કડીના ‘જંબૂસ્વામિ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. ‘નવતત્ત્વ ચોપાઈ’માં શરૂઆતમાં ‘સદ્ગુરુ દાન(મ)’નો નિર્દેશ આવે છે તે પરથી આ કૃતિ દામમુનિના શિષ્ય વરસિંહની હોવાનું પણ કહેવાયું છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [ગી.મુ.]