ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગ્યચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જયચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [શ્ર.ત્રિ.]