ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મેઘવિજ્યની પરંપરામાં લબ્ધિવિજયના શિષ્ય. ૭૨ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, વૈશાખ સુદ ૩), ૭...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાણવિજય | ||
|next = | |next = ભાણવિજ્ય-૨ | ||
}} | }} |
Latest revision as of 10:47, 5 September 2022
ભાણવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મેઘવિજ્યની પરંપરામાં લબ્ધિવિજયના શિષ્ય. ૭૨ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, વૈશાખ સુદ ૩), ૭૫ કડીની ‘શાશ્વતાશાશ્વતજિન-તીર્થમાળા’ (ર.ઈ.૧૬૫૫; મુ.) ૪૪ કડીની ‘વિજ્યાણંદસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ભાદરવા વદ ૧૩, મંગળવાર; મુ.) તથા ૭૫૦ ગ્રંથાગ્રની ‘શોભનસ્તુતિ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૫૫ લગભગ) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]