ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુવિજ્ય'''</span> [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાનુમેરુ_ગણિ-શિષ્ય | ||
|next = | |next = ભાનુવિમલ | ||
}} | }} |
Latest revision as of 10:55, 5 September 2022
ભાનુવિજ્ય [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ (ગોડી)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]