ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુવિમલ [                ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય. ૭ કડીની ‘ચેલાને શીખની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ.[કા.શા.]