ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખાભાઈ-ભીખો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીખાભાઈ/ભીખો'''</span> [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભીખજી
|next =  
|next = ભીખુ-ભીખમજી-ભીખાજી
}}
}}

Latest revision as of 11:26, 5 September 2022


ભીખાભાઈ/ભીખો [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય છે. આ કવિએ હિંદી તથા ગુજરાતીમાં પદો (૬ મુ.)ની રચના કરી છે. મનને શિખામણ આપતાં પદ પણ તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અસંપરંપરા; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [કી.જો.]