ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીખજી [ઈ.૧૭૮૦માં હયાત] : જૈન ‘આષાઢભૂતિ-ચોઢાલિઉં’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]