ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૪ ભીમજી ઋષિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ-૪/ભીમજી (ઋષિ)'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : લોંકાગચ્છના જૈન સાધુ. જીવઋષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભીમ-૩ | ||
|next = | |next = ભીમ-૫ | ||
}} | }} |
Latest revision as of 11:28, 5 September 2022
ભીમ-૪/ભીમજી (ઋષિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : લોંકાગચ્છના જૈન સાધુ. જીવઋષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલા ‘શ્રેણિક-રાસ’ (પ્રથમ ખંડ ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧ ભાદરવા સુદ ૨; બીજો ખંડ ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા વદ ૨; ત્રીજો ખંડ ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, આસો વદ ૭, રવિવાર) તથા ‘નાગલકુમાર નાગદત્તનો રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, આસો સુદ ૫, શુક્રવાર)ના કર્તા. ‘શ્રેણિક-રાસ’નો ચતુર્થ ખંડ રચવાની અભિલાષા ત્રીજા ખંડમાં તેમણે વ્યક્ત કરી છે પણ તે ખંડ રચાયો કે નહીં તે જાણવા મળતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [ગી.મુ.]