ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભોજવિજ્ય
|next =  
|next = ભોજસાગર_વાચક-૧
}}
}}

Latest revision as of 11:44, 5 September 2022


ભોજસાગર : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]