ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર ઉપાધ્યાય-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસાગર(ઉપાધ્યાય)-૭'''</span> [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિસાગર-૬ | ||
|next = | |next = મતિસાર_પંડિત-૧ | ||
}} | }} |
Latest revision as of 04:29, 6 September 2022
મતિસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્તા. મૂળગ્રંથ ઈ.૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]