ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મનોહર-૧'''</span> [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મનોહર-મનોહરદાસ | ||
|next = | |next = મનોહર-૨ | ||
}} | }} |
Latest revision as of 04:39, 6 September 2022
મનોહર-૧ [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧. [ગી.મુ.]