ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર-૨


મનોહર-૨ [જ.ઈ.૧૬૨૬-] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.

સંદર્ભ : ગોપ્રભકવિઓ.
[ર.સો.]