સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પાર ઊતરવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું, તે ખીલ...")
 
(No difference)

Latest revision as of 08:54, 25 May 2021

...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું, તે ખીલીને તો ખરવાનું....
હોડી ન હલેસાં હો, શઢ હો ન સુકાની હો,
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું.