સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પાર ઊતરવાનું
Jump to navigation
Jump to search
...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું, તે ખીલીને તો ખરવાનું....
હોડી ન હલેસાં હો, શઢ હો ન સુકાની હો,
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું.