ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનંદ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહાનંદ-૩'''</span> [જ.ઈ.૧૮૧૫-અવ.ઈ.૧૮૫૪] : અવટંકે મહેતા પિતાનામ મૂળજી મહેતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ.), ‘હાટકેશ્વરના પ્ર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહાનંદ-૨
|next =  
|next = મહાનુભાવાનંદ_સ્વામી
}}
}}

Latest revision as of 11:35, 7 September 2022


મહાનંદ-૩ [જ.ઈ.૧૮૧૫-અવ.ઈ.૧૮૫૪] : અવટંકે મહેતા પિતાનામ મૂળજી મહેતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ.), ‘હાટકેશ્વરના પ્રતિષ્ઠોત્સવ વિશે’(મુ.), ૩૪ કડીની ‘રાસવર્ણન’, ૧૫ કડીની ‘ઉદ્ધવ પ્રતિ ગોપિકાના ઉદ્ગાર’(મુ.) એ કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત ‘કશ્યપાખ્યાન’ નામની કૃતિની રચના પણ કવિએ કરી છે એમ કહેવાય છે. કૃતિ : ૧. અહિછત્ર કાવ્યકલાપ, દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪ (+સં.); ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. મારા અક્ષર જીવનનાં સંસ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.[કી.જો.]