ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાપ્રભ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાપ્રભ(સૂરિ)'''</span> : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહિમાણંદ
|next =  
|next = મહિમાપ્રભ_સૂરિ-૧
}}
}}

Latest revision as of 11:45, 7 September 2022


મહિમાપ્રભ(સૂરિ) : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે છે. આ મહિમાપ્રભ તે મહિમાપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]